HomeGujaratમોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે વર્લી ફિચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે વર્લી ફિચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબી સિટી બી-ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે દરોડા પાડ્યો હતો. ત્યાં જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમતા આરોપી વિમલભાઈ વલ્લભદાસ વાગડીયા (ઉ.વ.46) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર પાળી શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. 1450ના મળેલ મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પોલિસે આરોપી વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW