આજ રોજ વહેલી સવારે ભૂસ્તશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચનાથી ખનીજ ટીમ દ્વારા મૂળી સરા વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ સમયે મોજે.ગઢડા, તા.મૂળી ખાતે સફેદ માટી ખનીજના ગેરકાયદેસર વહન સબબ ના કુલ 9 ડમ્પર સીઝ કરવામાં આવ્યા છે.
- GJ-13-AW-7169 ( વાહન માલિક વિક્રમભાઈ રબારી રહે.મોરબી) મુદ્દામાલ આશરે 30 લાખ
- GJ-13-AX-2843 (વાહન માલિક મુકેશભાઈ જગાભાઈ સિહોરા, રહે.સાડલા) મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા
- GJ-13-AX-7475 ( વાહન માલિક રણશોડભાઈ, રહે. સાયલા) મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા.
- GJ-36-V-9872 ( સંજયભાઈ જેસંગભાઈ રહે. હળવદ)મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા.
- GJ-13-AX-4718 ( વાહન માલિક કાનાભાઈ જોધભાઈ રહે.સાડલા)મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા.
- GJ-13-AW-9057 ( સાંગાભાઈ રાણાભાઈ રહે.દૂધઈ )મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા.
- GJ-13-AX-8843 ( જહાભાઈ સામળાભાઈ રહે. કલમાડ)મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા.
- GJ-13-AX-9150 ( હીરાભાઈ સંગ્રાંભાઈ રહે.સાડલા)મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા.
- GJ-13-AW-6475 ( વાઘાભાઈ મોતીભાઈ રહે.દુધઈ)મુદ્દામાલ આશરે 30 લાખ રૂપિયા. રેડ દરમિયાન મળેલ કુલ રૂ.- 2.7 કરોડનો મુદામાલ ખાણ-ખનીજ વિભાગે કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

