HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પાસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ પાસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે લખધીરપુર રોડ ઘનશ્યામ ચેમ્બર્સ પાછળ પ્રગતિ એન્જીનીયરીંગમાં દરોડા પાડતા ત્યાં આરોપી દ્રવિડગીરી ઉર્ફે રવિ રાજેશગીરી મેઘનાથીની કબ્જાવાળી ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તે ઓરડીમાંથી 08 વિદેશી દારૂની બોટલો અને 78 બીયર ટીન મળી કુલ રૂ.- 19,098ના મળેલ મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW