HomeGujaratમોરબીની મહિલા કોલેજમાં છાત્રાઓને ટ્રાફિક નિયમની અમલવારી અંગે સમજણ અપાઈ

મોરબીની મહિલા કોલેજમાં છાત્રાઓને ટ્રાફિક નિયમની અમલવારી અંગે સમજણ અપાઈ

મોરબીમાં આજ રોજ જે એ પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રિન્સિપાલ કે પી પટેલ, ટ્રાફિક પીએસઆઈ દિલીપ ઠક્કર તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા દ્વારા વિધાર્થીનીઓને ગુડ સમેરિટન યોજના, ભારે વાહનોના બ્લાઈન્ડ સ્પોટ, વાહનની ગતિમર્યાદા તેમજ લાઇસન્સ બાબતેની માહિતી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW