HomeGujaratમોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

આવતીકાલે મોરબી શહેર પેટા- 02 વિભાગ હેઠળના વિસ્તારોમાં રોડ વાઇડનીંગની કામગીરીની લીધે સવારના 8:00 થી 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ સોસાયટી, મયુર સોસાયટી, ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો.

તેમજ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી રાજનગર ફીડર સવારે 08:30 થી બપોરના 04:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-3,4,5,6નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW