HomeGujarat67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં કુચીયાદળ ગામ, ગુંદા ગામના રોડનું MLAના વરદ્હસ્તે ખાતમુહૂર્ત કરાયું

67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારનાં કુચીયાદળ ગામ, ગુંદા ગામના રોડનું MLAના વરદ્હસ્તે ખાતમુહૂર્ત કરાયું

આજ રોજ 67 -વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં કુચીયાદળ ગામથી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડનું ખાતમુહૂર્ત તેમજ ગુંદા ગામથી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, સહિત બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ સરપંચઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW