HomeGujaratમાળીયાના હરિપર નજીક દરિયાકાંઠે સગીરનો મૃતદેહ મળી આવ્યો

માળીયાના હરિપર નજીક દરિયાકાંઠે સગીરનો મૃતદેહ મળી આવ્યો

માળિયા મિયાણા તાલુકાના હરીપર ગામ પાસે આવેલા આકડીયા વાંઢ પાસે મીઠાના પાટામાં આવેલ દરીયાના ક્રિકમાં એક અજાણ્યો બાળક ઉ.વ. આશરે 10 થી 15 વર્ષ વાળાની લાશ કોઇ પણ કારણસર મૃત હાલતમા મળી આવતા વલીમામદભાઇ આમદભાઇ કટીયા દ્વારા માળિયા પોલીસને જાણ કરતા પોલીસે મૃત્યુ નોધણી કરી તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW