HomeGujaratમોરબીની વાવડી ચોકડી પાસે બોલેરો કારના ચાલકે સ્કુટરને હડફેટે લેતા સ્કુટર ચાલક...

મોરબીની વાવડી ચોકડી પાસે બોલેરો કારના ચાલકે સ્કુટરને હડફેટે લેતા સ્કુટર ચાલક વૃદ્ધનું મૃત્યુ

મોરબીના ગ્રીનચોકમાં રહેતા અંબાદાન જીબાએ ગત તા.-09/12/2024ના રોજ તેનું એકટીવા લઇ વાવડી ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન અજાણ્યો બોલેરો ગાડીનો ચાલક ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી અંબાદાનના એક્ટીવા સાથે અથડાવી હડફેટે લઈ નિચે પછાડી દઈ માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે અંબાદાન જીબાના પુત્રે તે બોલેરો કારના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW