HomeGujaratહળવદના મયુરનગર ગામે રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરવા મુદ્દે હિટાચી જપ્ત

હળવદના મયુરનગર ગામે રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરવા મુદ્દે હિટાચી જપ્ત

મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી દ્વારા હળવદના મયુરનગર ગામે પસાર થતી બ્રાહ્મણી નદી પાસે દરોડો પાડી એક જેસીબી કંપનીના એક્સકેવેટર મશીનને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડેલ હતું. વધુમાં રેતીનું આ ગેરકાયદેસર ખોદકામ એક્સકેવેટર મશીનનાં માલિક અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર રહે.મિયાણી તા. હળવદ દ્વારા કરાવતો હોવાનું ખુલતા ખાણ ખનીજ વિભાગે એકસકેવેટર મશીન સીઝ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW