108ની ટીમને હળવદ તાલુકાના મયાપુર ગામમાંથી ઇમરજન્સી માટેનો કોલ આવતાં ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જ્યાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં તુરંત જ હોસ્પિટલ લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સ રવાના થાય તે પહેલાં જ રસ્તામાં પ્રસુતાને પીડા અસહ્ય થતાં 108ની ટીમ દ્વારા ખાટલાની આડસ રાખીને સ્તામા જ તેની સફળ પ્રસુતિ કરાવી હતી.
108ની ટીમને હળવદ તાલુકાના મયાપુર ગામમાંથી ઇમરજન્સી માટેનો કોલ આવતાં ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જ્યાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં તુરંત જ હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સ રવાના થાય તે પહેલાં જ રસ્તામાં પ્રસુતાને પીડા અસહ્ય થતાં 108ની ટીમ દ્વારા રસ્તામાં જ તેની સફળ પ્રસુતિ કરાવી હતી વધુમાં 108ના EMT વિપુલભાઈ ડાભી અને પાઈલોટ સંદીપભાઈ વાળા ગણતરીની મિનિટમાં જ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.જ્યાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં હોસ્પિટલ લઇ જવા ટીમ રવાના થાય તે પહેલાં જ મહિલાને અસહ્ય પીડા થતાં રસ્તામાં જ ડીલીવરી કરાવવાની ફરજ પડી હતી.હાલમા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે માતા અને બાળક બંને હાલ તંદુરસ્ત છે.

