HomeGujaratમોરબીમાં બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,ચીખલીગર ગેંગનો સાગરિત ઝડપાયો બે ફરાર

મોરબીમાં બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,ચીખલીગર ગેંગનો સાગરિત ઝડપાયો બે ફરાર

શહેરના સીસીટીવી કેમેરામાં કેટલાક શખ્સોની  શંકાસ્પદ હરકત જોવા  મળતા પોલીસે તે દિશામાં તપાસ કરી આરોપીઓ સુધી પહોચવા અલગ અલગ ટીમ બનાવી હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડી ચોરીમાં જે શંક મંદને પોલીસ શોધી રહી છે તે જામનગરથી પીપળીયા ચાર રસ્તા તહી મોરબી તરફ આવી રહ્યો છે અને આ બાતમી આધારે પોલીસે નવલખી ફાટક પાસે વોચ ગોઠવી હતી અને નમ્ર પ્લેટ વગરના લાલ પટ્ટા વાળા બાઈક ચાલકને રોકી તેની પૂછ પરછ કરતા પોતાનું નામ સોનું સિંહ શેર સિંહ ખિરચી ( ચીખલીગર શીખ ) હોવાનું જણાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આં શખ્સ ચોરીમાં ફસાયેલ હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીની પૂછ પરછ કરતા તેને અન્ય બે સાગ રીતો સાથે મળી આ બન્ને ઘરમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી આરોપી પાસે થી રૂ 21092 ની કિમતના સોનાના દાગીના અને બાઈક મળી 56,092 મળી આવતા તે મુદામાલ જપ્ત કરી તેની શોધખોળ હાથ ધરી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW