HomeGujaratમોરબીમાં વાહન અકસ્માતમાં અવસાન પામેલ સગીર ના પરિવારને મળી કોળી ઠાકોર સેનાના...

મોરબીમાં વાહન અકસ્માતમાં અવસાન પામેલ સગીર ના પરિવારને મળી કોળી ઠાકોર સેનાના ગુજરાત પ્રમુખે સાંત્વના પાઠવી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બાદલ સુરેશભાઈ બારૈયા નામનાં 17 વર્ષીય સગીર તેના મિત્ર સાથે બાઇક પર જતો હતો તે દરમિયાન અકસ્માત થતાં તેનું મોત નિપજ્યું હતું બાદલ છેલ્લા એક વર્ષથી કોળી ઠાકોર સેના સાથે જોડાયેલ હોય અને સોશ્યલ મિડીયા ઇન્ચાર્જ હોય તેના અવસાન થી ઠાકોર કોળી સેનામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું દરમિયાન આજે ઠાકોર કોળી સેનાના ગુજરાત પ્રમુખ અને ગુજરાતી સિનેમાના કલાકાર જયેશ ભાઈ ઠાકોર દ્વારા મૃતકના પરિવારજનો ને મળી સાંત્વના આપી હતી સાથે સાથે પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW