મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો હોય અને મૂળ વાંકાનેરના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ નામના શખ્સ વિરુદ્ધ પાસા એક્ટ તળે ડીટેઈન કરી થતા મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈ ભાવનગર જેલ હવાલે મોકલી આપેલ છે.

