HomeGujaratટંકારામાં નકલી એન્જીન ઓઇલ પેકીંગ અને સેલિંગ કરતી ફેકટરી ઝડપાઇ

ટંકારામાં નકલી એન્જીન ઓઇલ પેકીંગ અને સેલિંગ કરતી ફેકટરી ઝડપાઇ

મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ બાતમીને આધારે ટંકારા પંથકમાં લજાઈથી હડમતીયા જતા માર્ગ ઉપર ભરડિયા નજીક આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં રેડ મારી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી નકલી ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીમાંથી એસએમસીએ રેડ કરી ને 21488 લિટર ડુપ્લીકેટ ઓઇલના જથ્થા સાથે આરોપી મેહુલ ઠક્કર અને અરૂણ કુંડારીયા નામના બે શખ્સોની કરી છે. તેમજ ત્રણ પ્રિન્ટિંગ મશીન, મોટર, બેલ્ટ મશીન, લુઝ ઓઇલના બેરલ અને બોટલ સિલિંગ મશિનનો સહીત લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW