HomeGujaratઆહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું

આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું

આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં ભવ્ય સફળતા મળ્યા બાદ આહીર સેના મોરબી જીલ્લા દ્વારા તારીખ: 17/10/2024ને ગુરુવારે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આહિરાણી મહારાસ દ્વારા વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મેળવેલ મહારાસ સોંગના સિંગર ભાવેશ રામ આહીર, જાહલબેન આહીર તથા રવિ આહીર {બિરાદર} વગેરે કલાકાર રમઝટ બોલાવશે. આ આયોજન આહીર સમાજ માટે આવકાર્ય છે. આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW