HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી-માળીયા હાઇવે પર કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબી-માળીયા હાઇવે રોડ પર ગત તા.-13/09/2024 ના રોજ અશ્વિનભાઇ નાગડૂકીયા તેનું GJ-36-AG-8060 નંબરનું બાઈક ચલાવી જતા હોય તે સમયે કોઈ કારચાલક તેની કાર ગફલતભરી અને બેદરકારીપૂર્વક ચલાવી જતો હતો. તે સમયે હાઇવે પર આવેલ ફન હોટલ નજીક આ કાર ચાલકે તે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ તે કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW