HomeGujaratમોરબીના ખાનપર ગામેથી બાઈકની ચોરી

મોરબીના ખાનપર ગામેથી બાઈકની ચોરી

મોરબીના રવાપર લક્ષ્મીનગર સોસાયટી કેશવ હાઈટ્સમાં રહેતા અને ખાનપરના વતની કલ્પેશકુમાર કેશવજીભાઇ જીવાણી નામના યુવાને ગત તા.-10/09/2024 ના રોજ તેના ખાનપર ગામે આવેલ મકાન પાસે GJ-03-HD-2771 નંબરનું બાઈક પાર્ક કર્યું હતું. જે બાદ કોઈ અજાણ્યા તસ્કરો તે બાઈકની ચોરી કરી નાસી ગયા હતા. જે બાદ કલ્પેશકુમારે તેના બાઈક ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW