HomeGujaratવાંકાનેરના ઢુવા નજીક મહા નદીમાંથી યુવકની લાશ મળી

વાંકાનેરના ઢુવા નજીક મહા નદીમાંથી યુવકની લાશ મળી

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક મહા નદીમાં ત્રાજપર ગામનો અરવિંદ ઉર્ફે ગટુભાઈ મનસુખ ભાઈ વનારિયા નામનો યુવક ગઈ કાલે નહાવા પડ્યા બાદ ડૂબી જતા લાપતા થયા હોવાનું મૃતદેહ તરતો હોવાનો મોરબી ફાયર વિભાગને કોલ આવ્યો હતો જેના આધારે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે ગઈ કાલે અંધકાર થઇ જતા બીજા દિવસે ફરી યુવકની શોધખોળ કરી હતી અનેતે મહા નદીમાં રેસ્ક્યુ બોટ ફેરવી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વાંકાનેર પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW