HomeGujaratમોરબીના ઉમા ટાઉનશીપ નજીક 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ઉમા ટાઉનશીપ નજીક 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ઉમા ટાઉનશીપ નજીક સ્વસ્તિક હોમમાં રહેતા કરણભાઈ સુરેશભાઈ કંટારીયાએ પોતાના ઘર કંકાસના કારણે કંટાળી ગત તા.-14/09/2024 ના રોજ પોતાની મેળે પોતાના ઘરે પંખા સાથે ફંદો બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW