HomeGujaratમોરબીના પીપળી ગામે આવેલ રામવિલા સોસાયટીમાં જુગાર રમતા એક મહિલા સહીત છ...

મોરબીના પીપળી ગામે આવેલ રામવિલા સોસાયટીમાં જુગાર રમતા એક મહિલા સહીત છ શખ્સો ઝડપાયા

મોરબીના જેતપર રોડ પીપળી ગામે આવેલ રામવિલા સોસાયટીમાં જુગાર રમતા ભાણજીભાઇ જેઠાભાઇ ધધાંણીયા, હનીફભાઇ આદમભાઇ રતનીયા, અનંતભાઇ વિરજીભાઇ વરમોરા, બાબાભાઇ સલેમાનભાઇ રતનીયા, મનસુખભાઇ જેઠાભાઇ ધધાંણીયા, રાકેશભાઇ મોહનભાઇ ભાડજા અને મધુબેન દિલીપભાઈ પાટડીયા સહીત સાત જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 45,500 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW