HomeGujaratમોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતો ફરતો આરોપી લાલપરથી પકડાયો

મોરબીમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતો ફરતો આરોપી લાલપરથી પકડાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતો ફરતો આરોપી સફ્વન ઉર્ફે રાજુ હનીફભાઈ આગરીયા સુરેન્દ્રનગર વાળો હાલ લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ હોવાની મળેલ ચોક્કસ હકીકત આધારે તપાસ કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચે તે આરોપીની અટક કરી મોરબી તાલુકા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW