HomeGujaratમોરબી-કચ્છ હાઇવે પર માળીયા નજીક ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા યુવાને હડફેટે...

મોરબી-કચ્છ હાઇવે પર માળીયા નજીક ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા યુવાને હડફેટે લેતા મોત

મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા નજીક સતકાર હોટલ પાસે પગપાળા જઈ રહેલા અનિલ પુનસિંહ ભુરિયા ઉ.31 નામના યુવાનને GJ-12-BW-2915 નંબરના ટ્રક ચાલક લાભસિંગ લસમનસિંગ લબાણા રહે.ગુરુદાસપુર, પંજાબ નામના આરોપીએ ગફલતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી અનિલભાઈને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈ નવીનભાઈ પુનસિંહ ભુરિયાએ માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW