HomeGujaratમોરબીના ધરમપુર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના ધરમપુર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાની ધરમપુર ગામની સીમમાં ઈંગ્લીશ દારૂ સાથે વિજયભાઈ ગોરધનભાઈ દેગામાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-130 કુલ રૂ.- 48,400નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW