મોરબી હળવદ પપોલીસ મથકમાં ફરજ બજાવતાપીએસ આઈ વાય પી વ્યાસ અને બીનાબેનની પુત્રી સિદ્ધિ વ્યાસ અમદાવાદ ખાતે એલડી એન્જીનીયરીંગમાં એન્વાયરમેન્ટમાં અભ્યાસ કરે છે અભ્યાસની સાથે રમત ગમતમાં પણ સક્રિય ભાગ લઇ રહી છે તાજેતરમાં સ્ટેટ કુસ્તી ચેમ્પિયન શીપ ઓફ જીટીયુનું વાપી ખાતે આયોજન થયું હતું જેમાં સિદ્ધિએ ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની હતી અને અગાઉ પણ ચાર વખત સ્ટેટ લેવલે ચેમ્પિયન બની નેશનલ કક્ષાએ ચેમ્પિયન થનાર સિદ્ધિ પાંચમી વખતે નેશનલ કક્ષાએ રમવાનો મોકો મેળવી માતા પિતા અને પરિવારનું નામ રોશન કર્યુ હતું