મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા નવઘણભાઈ ભીમજીભાઈ મગવાણિયા નામનો 19 વર્ષનો યુવાન ગઈ કાલે ગામ પાસ નજીક આવેલ વોકળામા પડી જતા ડૂબી ગયો હતો અને મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ મૃતક ને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

