Monday, September 9, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ 10 કલાકમાં દોઢ ઇંચ થી સાડા છ...

મોરબી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ 10 કલાકમાં દોઢ ઇંચ થી સાડા છ ઇંચ સુધી વરસાદ

મોરબી જિલ્લામાં છેલ્લા દોઢ સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધા બાદ સાતમના દિવસે ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી હતી જો ક આ આ વખતનો વરસાદ મહેર કરતા જાણે કહેલ સાબિત થઈ રહ્યો હોય તેવી સ્થિતિ બની છે હળવદ અને વાંકાનેર પંથકમાં તો રીતસર નો એક મેઘરાજા એ હાહાકાર મચાવ્યો હોય તેમ લાગી રહ્યું છે વાંકાનેરમાં 12 થી 2 દરમિયાન અડધો ઇંચ વરસાદ પડ્યા બાદ સરનો બારે મેઘ ખાંગા થયા હોય તેમ પછીની 8 કલાક દરમિયાન પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.રાત્રે૧૦ વાગ્યા સુધીમાં વાંકાનેરમાં કુલ૧૫૬ મીમી એટલે કે લગભગ સવા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે નદીઓ તળાવ બે કાંઠે થઈ ગયા હતાં આવી જ હાલત હળવદ પંથક માં પણ વાંકાનેર જેવા દૃશ્ય સર્જાયા છે.હળવદમાં 8 કલાકમાં159 મીમી એટલે સાડા 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બન્ને પંથકમાં થયેલા વરસાદને પગલે નદી નાડાઓમાં ઘોડાપૂર જેવી સ્થીતી બની છે. હળવદ પંથકમાં અલગ અલગ ત્રણ સ્થળોએ ડૂબવાની ઘટનાઓ બની છે જેમાં સૌથી ગંભીર ઘટના ધવાણા ખાતે બની છે જ્યાં દસ લોકો ફરેલી ટ્રેક્ટરની ટ્રોલી અચાનક પલટી મારી ગઈ હતી જેના કારણે 10 લોકો પાણીમાં તણાઈ ગયા હતા ઘટના બાદ ચાર લોકો સુરક્ષિત બહાર નીકળી શક્યા હતા જ્યારે છ લોકો હજુ પણ લાપતા હોય ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ૬ લોકોને શોધખોળ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત હળવદના ધણાદ ગામમાં એક મહિલા જ્યારે બુટ વાડામાં એક યુવાન પાણીના પ્રવાહમાં તનાયો હોવાની ઘટના સામે આવી છે તાલુકાની વાત કરીએ તો માળિયા મીયાણામાં 40મીમી મોરબીમાં 36 મીમી અને ટંકારામાં 45 મીમી જેટલો વરસાદ વધ

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW