HomeGujaratમોરબીના ટીંબડી પાટિયા પાસે કન્ટ્રકશનની ઓફીસમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના ટીંબડી પાટિયા પાસે કન્ટ્રકશનની ઓફીસમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના ટીંબડી ગામના પાટિયા બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં આવેલ અરવિંદભાઈ ભગવાનજીભાઈ પટેલની કન્ટ્રકશનની ઓફીસમાં જુગાર રમતા અરવિંદભાઈ ભગવાનજીભાઈ પટેલ, અમિતસિંહ જીતુભા સોલંકી, તરુણભાઈ કરમશીભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ મેવાડા અને હિતેષભાઈ દુલર્ભજીભાઈ પટેલ નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 1,53,800 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.   

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW