HomeGujaratમોરબીમાં સગીરા સાથે તેના જ સબંધીઓએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

મોરબીમાં સગીરા સાથે તેના જ સબંધીઓએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક સિરામિક ફેકટરીમાં રહેતા અને મજુરી કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરી સાથે તેના જ સગાઓ દ્વારા તેની મરજી વિરુદ્ધ અવાર નવાર શારીરિક સંબધ બાંધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું સગીરા દ્વારા પ્રતિકાર કરત આરોપીઓ તેને મારી નાખવાની ધમકી આપતા સગીરા ગભરાઈ ગઈ હતી જોકે વારવાર દુષ્કર્મ થતા સગીરાના પેટમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તે ગર્ભવતી હોવાનું તબીબોએ જણાવતા યુવતીના પરિજનોના પગ નીચે જમીન સરકી ગઈ હતી સગીરાએ તેની સાથે ડેલન આહીર વાર અને મનીષ આહીરવાર નામના શખ્સે સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW