HomeGujaratમોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ તળે ડીટેઈન કરી અમદાવાદ જેલ...

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા એક્ટ તળે ડીટેઈન કરી અમદાવાદ જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશભાઈ પુંજાભાઈ પટણી રહે. નવા ચિત્રોડ બાપાસીતારામની મઢુલી પાસે જી. કચ્છવાળાનું વોરંટ ઈશ્યુ કરી મોરબી ક્રાઈમ બ્રાંચે  જે ઇસમની અટકાયત કરી તેને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW