HomeGujaratટંકારાના જોધપરઝાલા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારાના જોધપરઝાલા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જોધપરઝાલા ગામે રેડ મારતા જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા નામાના આરોપીના રહેણાક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેના રહેણાક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 92 બોટલો કુલ રૂ.- 27,880નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન આરોપીની હાજર ન મળતા તેને ફરાર જણાવી ટંકારા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશનના એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW