HomeGujaratમોરબીના ખાણ ખનીજ અધિકારીને તેની જ કચેરીમાં જઈ માથાભારે શખ્સે ધમકી આપી

મોરબીના ખાણ ખનીજ અધિકારીને તેની જ કચેરીમાં જઈ માથાભારે શખ્સે ધમકી આપી

મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેર તેની ઓફિસમાં ફરજ પર હતા તે દરમિયાન જામનગરનો વતની સામત કરમુર નામનો શખ્સ ઓફિસમાં બીજાની લીઝ બાબતે અન્ય લોકો સાથે રજુઆત કરવા આવ્યો હતો જેથી તેઓએ તેને થોડીવાર ઓફીસની બહાર બેસવાનુ કહેતા સારૂ નહિ લાગ્યું ન હતું આં ઉપરાંત સામત કરમુર સામે અગાઉ ગે.કા. ખનન
કરવા અંગે કેશ કરી દંડ દંડ કરેલ હતો જેનો ખાર રાખી ખાણ ખનીજ અધિકારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અંગે તેઓએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW