HomeGujaratટંકારાની સિવિલ હોસ્પિટલ નજીક હથીયાર સાથે એક શખ્સ ઝડપાયા

ટંકારાની સિવિલ હોસ્પિટલ નજીક હથીયાર સાથે એક શખ્સ ઝડપાયા

ટંકારા સિવિલ હોસ્પિટલ પાસે એક શખ્સ હથીયાર સાથે ફરતા હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળતી મળી હતી આ બાતમી આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી તે દરમીયાન સબીર રફીકભાઈ મીર નામનો શખ્સ શંકાસ્પદ રીતે ફરતો હતો જેથી એલસીબી ટીમે તેની તલાસી લેતા તેની પાસેથી હાથ બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ મળી આવી હતી જેનું લાયસન્સ અંગેની પૂછ પરછ કરતા તેની પાસે લાયન્સ ન હોવાનું જણાવતા એલસીબીની ટીમે સબીર મીરની ધરપકડ કરી હતી અને તેની પાસેની પિસ્તોલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW