મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોડપર ગામે બીલીયા જવાના રસ્તે દેવીપુજકવાસ નજીક જુગાર રમતા ઝવેરભાઈ રમુભાઈ દેલવાડિયા, ભરતભાઈ હેમુભાઈ દેલવાડીયા અને રમેશભાઈ નાનજીભાઈ બડઘા નામના ત્રણ શખ્સોને પોલીસે કુલ રૂ.- 10,100 ના મુદામાલ સાથે પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનાની નોધ કરી છે.

