HomeGujaratહળવદના રણમલપુર ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

હળવદના રણમલપુર ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે હળવદના રણમલપુરની કંકાવટી જવાના રસ્તે પાસે ખરાબામાં ઈંગ્લીશ દારૂ સાથે ગુગાભાઈ પ્રભુભાઈ ઉડેચા, કમલેશભાઈ છગનભાઈ રાઠોડ અને નરેશ ઉર્ફે નરેન્દ્રભાઈ મુળજીભાઈ ચમાર ને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ-557 કુલ કિંમત રૂ.- 55,700 અને ઈંગ્લીશ દારૂની બોટલો સહિત કુલ રૂ.- 59,900 મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. હળવદ પોલીસે તે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW