HomeGujaratહળવદના સુંદરગઢ ગામે જમીનમાં દાટેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો

હળવદના સુંદરગઢ ગામે જમીનમાં દાટેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સુંદરગઢ ગામની સીમમાં આવેલ ખોડીયારમાના મંદિર પાસે માહિતીના આધારે પોલીસે તે સ્થળે રેડ મારતા જમીનમાં દાટી છુપાવી રાખી બિનવારસી હાલતમાં ચપલા નંગ-332 કુલ કિંમત રૂ.-33,200 અને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-70 કુલ કિંમત – 24500 મળી કુલ રૂ.-57,700 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW