સુરેન્દ્રનગર જિલ્લાની શ્રવણ સોસાયટીમાં રહેતા કાળુભારતી દિનેશભારથી ગોસ્વામીએ વાંકાનેર બાઉન્ટ્રી નજીક આવેલ ઠાકરધણી હોટલે અચાનક બેભાન થઇ પડી ગયા હતા.જ્યાં આસપાસના લોકોએ તેને સારવાર માટે ચોટીલા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ડો. મુકેશ સાકરિયા એ આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી,પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધી કરી છે.

