વાંકાનેર હાઈવે પાસે બાઈક પર જોખમી સ્ટંટ કરતો વિડીઓ વાયરલ થયો હતો . જે વિડીયાના આધારે વાંકાનેર પોલીસે જોખમી સ્ટંટ કરતા મનસુખભાઈ લાખાભાઈ ભાલીયા જાતે કોળી રહે.ભાલગામ તા.વાંકાનેર ને પોલીસે ઝડપી પાડ્યો હતો .જે બાદ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા સ્ટંટ કરતો સગીર તેનો પુત્ર હોય તેવું જાણવા મળ્યું હતું,અને GJ-36-AG-7951 નંબર નું તેનું બાઈક પોલીસે જપ્ત કર્યું હતું અને પિતા-પુત્ર વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુન્હો નોધી કાયદેસરની કાર્ય વાહી હાથ ધરી છે

