HomeGujaratમોરબીમાં વિદેશી દારૂના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો આરોપી બનાસકાંઠાથી પકડાયો

મોરબીમાં વિદેશી દારૂના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસ્તો ફરતો આરોપી બનાસકાંઠાથી પકડાયો

મોરબીમાં વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રહે.દાઉદી પ્લોટ શેરી નંબર 2 વાળો હાલમાં બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે તે આરોપીને ઝડપી લઈ તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકને હવાલે સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW