HomeGujaratમોરબીના ટીંબડીના પાટિયા પાસે ક્રૂરતા પૂર્વક ઘેટા ભરીને લઇ જતી બે બોલેરો...

મોરબીના ટીંબડીના પાટિયા પાસે ક્રૂરતા પૂર્વક ઘેટા ભરીને લઇ જતી બે બોલેરો ઝડપાઈ

મોરબીના ટીંબડી ગામના પાટીયાથી આગળ આવેલ રવિરાજ ચોકડી પાસે આરોપીઓ મુસ્તુફા જમનશા શેખ, મહમદ સીદીક આશિમશા શેખ, ભીમાભાઈ વશરામભાઈ રબારી અને અમીનશા મહમદશા શેખ કોઇ સક્ષમ અધિકારીઓની પાસ પરમીટ વગર રાત્રીના સમયે ક્રૂરતા પૂર્વક ઘેટા પશુઓની હેરાફેરી કરી તથા પાણી કે ઘાસચારાની સગવડ વગર ક્રુરતાપુર્વક (1) GJ-12-BY-594 તથા (2) GJ-12-BY-4428 નંબરની બોલેરોના ઠાઠામાં નાના તથા મોટા મળી ઘેટાં જીવ નંગ-67 જેમાં એક જીવની આશરે કિ.રૂા.3,000 લેખે કુલ કિ.રૂા.2,01,000 તથા બોલેરો ગાડી રજી નં (૧) GJ-12-BY-594 ની કિ.રૂ.-3,00,000 તથા બોલેરો ગાડી રજી નં GJ-12-BY-4428 ની કિ.રૂ- 3,00,000 ગણી કુલ કિ.રૂ- 8,01,000 નો મુદામાલ સાથે ચાર આરોપી સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW