Wednesday, May 21, 2025
HomeGujaratમોરબી શહેરના વોર્ડ 2 વિસ્તારમાં પીવાના પાણી ન મળતા હોવાની રાવ કોંગ્રેસ...

મોરબી શહેરના વોર્ડ 2 વિસ્તારમાં પીવાના પાણી ન મળતા હોવાની રાવ કોંગ્રેસ કલેકટરને કરી રજૂઆત

મોરબી નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ 2ના ભીમરાવ નગર,શી ફાર્મ, સરકારી વાડી વિસ્તાર ફૂલછાબ સોસાયટી,મદીના સોસાયટી,કુલીનગર ૨ સહિતના શ્રમિકવર્ગ વિસ્તાર પ્રત્યે પાલિકા ઓરમાયું વર્તન કરતા હોવાની રાવ ઉઠી છે આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે આં બાબતે સ્થાનિક મહિલાઓ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હોવ છતાં તંત્ર દ્વારા માત્ર ઠાલા વચનો મળી રહ્યા છે. ત્યારે આ મુદે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિહ જાડેજા એ ચીફ ઓફિસર ને પત્ર લખી રજૂઆત કરી છે કે આ વિસ્તારમાંથી પસારથતી પાણીની પાઈપ લાઈનમાં વાલ્વ મુકવામાં આવે અને તેમાં પ્રેશર વધારો કરવામાં આવે તો આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ શકે છે જેથી આ મુદે પાલિકા દ્વારા યોગ્ય પગલા લેવા માંગણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,041FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW