HomeGujaratજૂના ઘાંટીલામાં પર્યાવરણ દિન નિમિતે વૃક્ષ રોપણ કરાયું

જૂના ઘાંટીલામાં પર્યાવરણ દિન નિમિતે વૃક્ષ રોપણ કરાયું

જૂના ઘાંટીલા ગ્રામપંચાયત દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષ રોપણ કરીને ઉજવણી કરવામાં આવી આ તકે ગામ ના સરપંચ હેતલબેન જાકાસણીયા, ઉપસરપંચ કૈલાસભાઈ સુરાણી, તલાટીકમ મત્રી દીપકભાઈ ગામના આગેવાન ઉમેશભાઈ જાકાસણીયા, કેતનભાઈ વિડજા, થતાં ગામ લોકો ની હાજરીમાં કરવામાં આવી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW