HomeGujaratચાંચાપરની ધ્રુવી અંબાણીએ ૧૨ સા.પ્રવાહમાં ૯૯.૬૭ પી આર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

ચાંચાપરની ધ્રુવી અંબાણીએ ૧૨ સા.પ્રવાહમાં ૯૯.૬૭ પી આર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

ચાંચાપર નિવાસી દિનેશભાઈ રૂગનાથભાઈ અંબાણી તથા તારાબેન અંબાણી ની સુપુત્રી ધ્રુવિબેન અંબાણી ધોરણ 12 માં 99.67 pr સાથે ઉતીર્ણ થયેલ હોય જેથી તેના પરિવાર જનો માં ખુબ જ ખુશી નો માહોલ છે તેમજ તેના સગા સંબધી તેમજ સ્નેહીજનો તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ ચોમેર તરફથી પાઠવવા માં આવે છે તેમજ અંબાણી પરિવાર નું નામ રોશન કરેલ છે

રાજ્ય બોર્ડ શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું આ પરિણામમાં મોરબી જિલ્લાનું ઉત્કૃસ્ટ પરિણામ રહ્યું હતું ત્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના કોમર્સ વિભાગમાં અભ્યાસ કરતી ધ્રુવી દિનેશભાઈ અંબાણીએ 99.67 પી આર સાથે A1 ગ્રેડ મેળવ્યો હતો ધ્રુવીએ આંકડાશાસ્ત્રમાં વિષયમાં 99 માર્ક્સ, અર્થશાસ્ત્ર વિષય અને નામના મૂળ તત્વો વિષયમાં 98 માર્ક્સ મેળવ્યા હતા સેક્રેટેરીયલ પ્રેક્ટીસમાં 96 ,માર્ક્સ મેંળવ્યા હતા. બિઝનસ કમ્યુનિકેશનમાં 95 માર્ક્સ મેળવ્યા હતા. તો ગુજરાતીમાં 86 તેમજ ઈંગ્લીશમાં 79 માર્ક્સ સાથે ઉતીર્ણ થતા પરિવાર જનો માં ખુબ જ ખુશી નો માહોલ છે જીવન માં ખુબ ખુબ આગળ વધો તેવી તમારા ગીરીશભાઈ તેમજ શિતલ ભાભી તરફ થી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW