HomeGujaratટંકારાના ધ્રુવ નગર પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત બસ ચાલક...

ટંકારાના ધ્રુવ નગર પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત બસ ચાલક સામે ફરિયાદ

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારાના ધ્રુવ નગર પાસે આવેલી જીવા મામાની જગ્યા પાસે જી.જે.૧૮.જેડ.ટી.૧૨૫૫ નમ્બરની એક એસટી બસના ચાલકે જી.જે.૦૩.એફ.કે ૮૦૧૯ નંબરની કારને પાછળથી ઠોકર મારી હતી ઘટનામાં કોઈ જાન હાની થઇ ન હતી જોકે કાર ચાલક રજનીકાંતભાઇ સવજીભાઇ ઠોરિયા દ્વારા ટંકારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW