HomeGujaratમોરબીના રફાળેશ્વર નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો 

મોરબીના રફાળેશ્વર નજીક કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો 

મોરબીના લાલપર ગામ નજીક મીલેનીયમ પેપર મિલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમા એક યુવક પડી ગયા હોવાનો મોરબી ફાયર વિભાગની ટીમને કોલ આવ્યો હતો અને તેના આધારે ફાયર વિભાગની સ્થળ પર પહોચી હતી અને કેનાલમાં યુવકની શોધખોળ શરુ કરી હતી ફાયર વિભાગે 4 કલાક સુધી શોધખોળ કર્યા બાદ તેનો પત્તો લાગ્યો હતો અને  તેને બહાર કાઢી પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે એડી નોધ કરી યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી તપાસ દરમિયાન મૃતકનું નામ કાળુભાઈ બાબુભાઈ મોટકા ઉમર વર્ષ ૪૫  હોવાનું તેમજ મૃતક માનસિક બીમાંર હોવાનું પણ સામે આવ્યું છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW