HomeGujaratમોરબીના લીલાપર નજીક પરપ્રાંતીય શ્રમિકે ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના લીલાપર નજીક પરપ્રાંતીય શ્રમિકે ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના લીલાપર ગામમાં આવેલ મહર્ષિ ટાઇલ્સ નામની ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના વતની નરેન્દ્ર અતારસિંહ રાજપૂત નામના 29વર્ષીય યુવકે ગત રાત્રીના અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW