મોરબી શહેરના પરા બજાર રોડ પર આવેલા એસબીઆઈના પાછળ ભાગે આવેલા ગલીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ કિશન ઉર્ફે જાડો દિલીપભાઇ કાનબાર ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે,આનંદનગર પાપાજી ફનવલ્ડ પાસે રાજકોટ કંડલા બાયપાસ મોરબી, દિપક રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ બુધ્ધદેવ ઉ.વ.૨૯ ધંધો.મજુરી રહે,વાઘપરા શેરી નં.૩ મોરબી, એજાજ મેહબુબભાઇ ચાણીયા ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે,નાની બજાર વિશ્વકર્મા મંદિર સામે મોરબી, મકબુલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી કાસમાણી ઉ.વ.૨૭ ધંધો.વેપાર રહે, તલાવડી શેરી શક્તિ ચોક મોરબી.ને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 19000 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે