HomeGujaratમોરબીના મયુર બ્રીજ નીચે નાસતાની લારી ગેસ લીકેજ થતા આગ ભભૂકી

મોરબીના મયુર બ્રીજ નીચે નાસતાની લારી ગેસ લીકેજ થતા આગ ભભૂકી

મોરબીમાં મચ્છુ નદી ના કાંઠે મયુર બ્રીજ નીચે ભરાતી રવિવારે ભરાતી ગુજરી બજારમાં નાસ્તાની લારીના ધારકો રોજી મેળવવા ત્યાં આવતા હોય છે. આજે પણ રાબેતા મુજબ નાસતાની લારીવાળા સાથે ક પાણીપુરીની લારીમાં રાખવામાં આવે ગેસ સીલીન્ડર લીકેજને કારણે આગ લાગતા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. મયુર પુલ નીચે આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પાણી પૂરીની લારીમાં આગ લાગી હતી ગેસના બાટલાની નળીમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી જેથી મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવમાં કોઈ જાનહાની થઇ નથી જોકે રવિવારી બજારને પગલે લોકોની સારી ભીડ રહેતી હોય છે અને આગના બનાવને પગલે થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW