HomeGujaratમોરબીમાં શહીદ દિન નિમિતે ABVP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબીમાં શહીદ દિન નિમિતે ABVP દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

આવતીકાલે શહીદ દિવસ નિમિતે અલગ અલગ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે મોરબીમાં ABVP ના સ્ટુડન્ટ ફોર સેવા ના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:30 વાગ્યા થી 2:00 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. રક્તદાતાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પ માં જોડાઈ રક્તદાન કરવા ABVP પરિવાર અપિલ કરે છે. વધુ માહિતી માટે મો:- 8238315600 પર સંપર્ક કરવાં જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW