HomeGujaratહળવદના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની બાળકીનું મોત

હળવદના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની બાળકીનું મોત

હળવદ તાલુકાના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું.

હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઇ ડાંગર તળાવે કપડાં ધોતા હતા ત્યાં ઘાટ ઉપર પોતાની દિકરી ખુશી ઉમર 5 માસ વાળીને સુવડાવેલ અને ઘાટ નજીકમાં પાણી હોય અને જાહેર કરનારનું ધ્યાન ન રહેતાં માસુમ બાળકીનું પાણીમાં પડી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW