HomeGujaratવાકાનેરના ઢુંવા નજીક પેપર મિલમાં કામ કરતો મજૂરનું ઊંચાઈએ થી પડતા મોત

વાકાનેરના ઢુંવા નજીક પેપર મિલમાં કામ કરતો મજૂરનું ઊંચાઈએ થી પડતા મોત

વાંકાનેર તાલુકાના ઢુંવા પાસે આવેલા બલેનો પેપર મિલ નામની ફેકટરીમાં ના ક્વાર્ટર માં રહેતો અને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના બીજનોર જિલ્લાનો વતની આસ મોહમદ શૈાકીન સૈફી નામનો ૨૫ વર્ષીય યુવક બે દિવસ પહેલા ફેકટરીમાં ઊંચાઈ પર ચઢી ભંગાર કાપવાનું કામ કરતો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પડતાં તેને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ વાકાનેર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અક્સ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW